તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:3.40 કરોડ ટ્રાન્સફર મામલે CAના સાગરિતની ધરપકડ

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સીએ પત્નીના ખાતામાં 3.40 કરોડ કંપનીની જાણ બહાર ટ્રાન્સફર કરી લેતા ડીસીબીમાં થોડા દિવસો પહેલા ઠગાઈનો ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં સીએનો સાગરિત વિનોદ અગ્રવાલ(44 (શાંતિનિકેતન, અજમેર, રાજસ્થાન) આગોતરા જામીન સાથે ડીસીબીમાં હાજર થતા ધરપકડ કરી છે.

સીએ કૈલાશચંદ્વએ મનોજને ડાયરેકટર પદેથી હટાવી વિનોદ અગ્રવાલને ડાયરેકટર તરીકે ગોઠવી દીધો હતો. સીએ કૈલાશચંદ્ર ઉધના વેપારીના હિસાબ કિતાબ માટે 2004 થી કામ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો