તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિબિર:શ્રીરામ ભૂમિપૂજન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અયોધ્યા ખાતે શ્રીરામના મંદિરના ભૂમિપૂજન નિમિત્તે શાંતિ ઉત્કર્ષ મહિલા મંડળ અને સક્ષમ સુરતના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું . આ અવસરે યુવાનોએ રક્તદાન કરી 50 યુનિટ લોહી એકત્ર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...