તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિઘા:શિયાળામાં ગુણકારી કચરીયું બનાવવા માટે બળદની જગ્યા હવે બાઈકે લીધી

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

શિયાળામાં કચરીર્યું (શાની) વધારે ગુણકારી હોવાથી શહેરમાં ઠેક ઠેકાણે રાજસ્થાનવાસીઓ કચરીયુ બનાવે છે.જે માટે પહેલા બળદને ગોળ ફેરવી તલને પીસાતા હતા પણ હવે બળદને રાખવું, તેને ખવડાવવું મુશ્કેલ બનતા હવે બાઇકને બાંધી કચરિયું બનવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો