ભજનોત્સવ:રાધાકૃષ્ણ મંદિર પારલે પોઇન્ટ ખાતે 30માં સ્થાપના દિવસે ભજનોત્સવ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પારલે પોઇન્ટ ખાતે આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિરનો 30મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. જે અંતર્ગત મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ભક્તો મંદિર પહોંચ્યા હતા અને ભજન ગાયક ચિતકારજીના ભજનો પર ઝૂમ્યા હતા. બપોરે 12 વાગ્યે આરતી બાદ ભક્તોને પ્રસાદનું વિતરણનુ કરવામાં આવ્યું હતું. કોરોનાને લીધે મોટા કાર્યક્રમો રદ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...