તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:સુરતમાં કર્ફ્યૂ લાગુ થતાં પહેલાં શાકભાજી લેવા ભીડ જામી, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યાં

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરતમાં રાત્રીના 9 વાગ્યેથી કર્ફ્યૂ જાહેર કરાતાં લોકોએ શાકભાજી લેવા ઘસારો કર્યો હતો. અમદાવાદ બાદ હવે આજથી વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ રાત્રિ કર્ફ્યૂનો અમલ શનિવારની રાત્રે 9 વાગ્યાથી શરૂ થઈ ગયો છે. લોકોએ છેલ્લી ઘડીએ શાકભાજીની ખરીદી કરી હતી. કર્ફ્યૂમાં શાકભાજી મળશે કે નહી તે અંગેની શંકાયે લોકોએ કોરોના સંક્રમણ ભૂલી ભીડ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો