તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:અડાજણમાં સગાઈ તૂટી જતા બી.કોમની વિદ્યાર્થિનીનો ફાંસો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અડાજણ આહુરા નગર ખાતે રહેતા ચંન્દ્રકાંત પટેલની પુત્રી વિશ્વા (20) ડી.આર. ભાણા કોલેજમાં બી.કોમ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. થોડાક સમય પહેલા વિશ્વાની સગાઈ નક્કી થઈ હતી. જોકે, કોઈક કારણે 8 મહિના અગાઉ જ સગાઈ તુટી ગઈ હતી. શનિવારે વિશ્વા ડ્રોઈંગરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. અડાજણ પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને વિશ્વા પાસેથી અંગ્રેજીમાં લખેલી એક સ્યુસાઈડ નોટ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો