તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:બાસ્કેટબોલ કપનું આયોજન કરાયું

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત ડિસ્ટ્રીક્ટ બાસ્કેટબોલ અસોસિએશનના નેજા હેઠળ મજુરાગેટ બાસ્કેટબોલ એકેડમી અને અન્ય બાસ્કેટબોલ એકેડમી દ્વારા 9292 બાસ્કેટબોલ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાઈઓ અને બહેનોની બંનેની ટીમ અલગ અલગ રીતે રમી હતી. ભાઈઓની મેચમાં મુજરાગેટની એકેડમીના ભાઈઓની ટીમ વિજેતા થઈ હતી. તેમજ બહેનોમાં કોચ સરફરાઝના નેજા હેઠળની ટીમ વિજેતા થઈ હતી. જયારે ભરૂચની બહેનોની ટીમ દ્વિતીય ક્રમે આવી હતી અને સુરત મહિલા પોલીસની ટીમ ત્રીજા સ્થાને આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો