તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલીમ:સિવિલ અને સુરત ફાયર વિભાગ દ્વારા ‘બેઝિક ફાયર ફાઈટીંગ ટ્રેનિંગ’ યોજાઈ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી સિવિલ ખાતે સિવિલ હોસ્પિટલ તંત્ર અને મનપાના ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે દ્વારા ‘બેઝિક ફાયર ફાઈટીંગ તાલીમ’ યોજાઈ હતી. જેમાં સિવિલના 40 સુરક્ષા ગાર્ડ, સુપરવાઈઝર અને સિક્યુરિટી ઓફિસર સહિત 70થી વધુ કર્મયોગીઓને અગ્નિશામકોના ઉપયોગ અને ઈમરજન્સીમાં સાવચેતી અગે નિદર્શન કરી તાલીમબદ્ધ કરાયા હતાં. આકસ્મિક આગની ઘટના બને ત્યારે જાનમાલનું નુકસાન નિવારવા અંગેની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...