તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન નામંજૂર:પીવીએસ કેસમાં બે આરોપીઓના જામીન નામંજૂર

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

છાપાની જાહેરાત મામલે સર્ક્યુલેશનમાં ખેલ કરીને રૂપિયા 2.62 કરોડની ચિટિંગના કેસમાં સંડોવાયેલાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને આઇટીના ભૂતપૂર્વ અધિકારી પીવીએસ શર્માના કેસમાં વધુ બે આરોપીઓની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. સરકાર પક્ષે સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી હતી. હાલ પીવીએસ શર્મા ઇડીની કસ્ટડીમાં છે. જે સાતમી ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે.

આરોપી શર્માને ત્યાં અગાઉ આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે આ ગુનામાં પીવીએસ ઉપરાંત સીતારામ અડુકિયા અને મેનેજર મુખ્તાર સઇદ બેગની ધરપકડ કરી હતી. આ બંને આરોપીએ કરેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો