તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન ફગાવાયા:અમરોલીની સગીરા પર રેપ કરનારાના જામીન નામંજૂર

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરોલી ખાતે રહેતી 17 વર્ષીય સગીરાને દુકાને કામ પર રાખી તેને ભગાવી જઈ બળાત્કાર ગુજારનારા પરિણીત યુપી વાસી આરોપીની જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીની પત્ની સામે તેનો સાથ સહકાર આપવા બદલ ગુનો નોંધાયો હતો. સરકાર પક્ષે એપીપી કિશોર રેવલીયાએ દલીલો કરી હતી.

આરોપી અશ્વિન ઉર્ફે રોનક ત્રિવેણીની ધરપકડ બાદ તેણે જામીન માટે અરજી કરી હતી. સરકાર પક્ષની દલીલ હતી કે ગુનો ગંભીર હોય અને બળાત્કાર બાદ સગીરા બે મહિનાનો ગર્ભ પણ ધરાવતી હોય તેને જામીન પર મુક્ત કરવો જોઇએ નહીં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો