તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:40.92 લાખનો દારૂ ટ્રેલરમાં લાવનારાના જામીન રદ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

રૂપિયા 40.92 લાખનો દારૂ ટ્રેલર મારફત ગોવાથી સુરત લાવી રહેલાં બુટલેગરની જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. આ કેસમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. વિપુલ મોદીએ દલીલ કરી હતી કે દારૂનું વેચાણ સમાજ વિરુધ્ધની પ્રવૃત્તિ છે. આરોપી દિપક કાનજી પટેલ દારૂના જથ્થા સાથે પકડાતા તેની ધરપકડ કરવામાં આવી હતી.જેથી આરોપીએ જામીન પર છૂટવા માટે અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો