તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કારમાંથી ગુમ થયેલા ચાર્જર મુદ્દે બબાલ, યુવક પર હુમલો

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુરની અવધપુરી સોસાયટીમાં રહેતા રઘુ ભરવાડે રાંદેર રહેતા તેના મિત્ર અજય ભરવાડને તા.11મીના રોજ પોતાની કાર આપી હતી. જ્યારે બીજા દિવસે અજયે કાર પરત મોકલાવી દીધી હતી. રધુએ પોતાની કાર ચેક કરતા તેમાં મોબાઇલ ચાર્જર ન હતું. આ અંગે રધુએ પુછતા અજય ભરવાડ તથા તેના સંબંધી ચોથા નાજા ભરવાડ, નવઘણ ભરવાડ તથા સાજન ભરવાડે લાકડાના ફટકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી નાસી ગયા હતા. બનાવ અંગે રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...