તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મૈત્રી કરારમાં રહેતા યુવકના પરિવાર પર હુમલો

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોઝ-વે રોડ પર રમણપાર્ક સોસાયટીમાં રહેતો રત્ન કલાકાર પાર્થ ઘનશ્યામ કુંજડિયાએ 1 વર્ષ પહેલા પરિણીતા માધવી( નામ બદલ્યું છે)સાથે સોસિયલ મીડિયા પર મિત્રતા કરી પ્રેમસંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ બંને મૈત્રી કરારમાં રહેતા હતા. 13 તારીખે માધવીનો પતિ ભાવેશ,જેઠ અશોક અને ચિંતન માધવીને લેવા આવી પાર્થને લાકડાના ફટકા માર્યા હતા. ચિંતને પાર્થના પિતાને માર માર્યો હતો. પાર્થની માતાને પણ ત્રણેક તમાચા મારી દીધા હતા. ત્યાર બાદ ભાવેશ માધવીને સમજાવીને લઈ ગયો હતો. પાર્થે ભાવેશ, અશોક અને ચિંતન વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો