તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવી પહેલ:સુરતમાં કોવિડ કેર સેન્ટરમાં બે ટ્રસ્ટના ઉપક્રમે દર્દીઓને સમય પસાર કરવા પુસ્તક આપવામાં આવે છે, 1500 બુકની લાયબ્રેરી શરૂ કરવામાં આવી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત સિવિલ હોસ્પિટલમાં સેવા ફાઉન્ડેશન અને કરુણા ટ્રસ્ટ દ્વારા 1500 બુકની લાઈબ્રેરી શરૂ કરી

સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓનો સમય પસાર થાય તે માટે એક સેવા ફાઉન્ડેશન અને કરુણા ટ્રસ્ટ દ્વારા 1500 બુકની લાઈબ્રેરી શરૂ કરી છે, જે ખૂબ જ સારું કામ છે. ઘણા દર્દીઓએ અલગ-અલગ પુસ્તકો વાંચ્યા હતા. એક દર્દીને જ્યારે ટ્રેમાંથી કોઈ એક પુસ્તક વાંચવા માટે સિલેક્ટ કરવા કહેવામાં આવ્યું તો દર્દીએ મૃત્યુનું માહાત્મ્ય નામનું પુસ્તક ઉઠાવી વાંચવાની શરૂઆત કરી દીધી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો