તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:માંડવીની સરકારી મંડળીઓ દ્વારા સહાય

સુરત9 મહિનો પહેલા
 • કૉપી લિંક

હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમા માંડવી તાલુકાના આદિવાસી વિસ્તારમાં કાર્ય 19 જેટલી સહકારી મંડળીઓ તથા સહકારી આગેવાનો દ્વારા ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. જે ભંડોળ ચેક તાલુકા સહકારી આગેવાન તથા સુરત જિલ્લા ભાજપ મંત્રી રોહિતભાઈ પટેલ પીપળીયા, કનુભાઈ પટેલ ખંજરોલી, નીતિનભાઈ શુક્લા માનવી સુરેન્દ્રસિંહ પરમાર રાજુભાઈ પટેલ પીપરીયા દ્વારા માંડવી પ્રાંત કચેરીના પ્રતિનિધિ નાયબ મામલતદાર રાજુભાઈ ચૌધરીને રૂપિયા 1.50 લાખ ચેક અર્પણ કરેલ હતો. સહકારી આગેવાનો કોરોના વાયરસમાં પણ વરસની મહામારીમાં આપેલા આર્થિક યોગદાન બિરદાવવા લાયક છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો