ધાર્મિક:સોમવતી અમાસ હોવાથી તાપી કિનારેના મંદિરોમાં યજ્ઞ કરાયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

14મી ડિસેમ્બરના રોજ સોમવતી અમાસ હોવાથી તાપી કિનારેના દેવ મંદિરોમાં પૂજા-અર્ચના કરવામાં આવી હતી. અશ્વનિકુમાર ગાયત્રી મંદિર ખાતે સંતો, મહંતોની સાથે ભૂદેવોએ પૂજા-પાઠ અને યજ્ઞ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...