તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કોરોના કેસ વધતા પાલિકા કચેરી શનિ, રવિમાં શરૂ રહેશે

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળી ઉત્સવ બાદ પાલિકા કર્મીઓને શનિ-રવિમાં હાજર રહેવા મૌખિક સૂચના આપવામાં આવી છે. કોવિડને લીધે ઘણાં સમયથી પાલિકા કચેરીઓમાં મુળ કામગીરી ખોરવાઇ હતી. અરજદારો વિવિધ વિભાગોમાં સમસ્યા નિવારણ માટે ધક્કા ખાઇ રહ્યાં હતાં. દિવાળી પહેલાં કેટલાક વિભાગોમાં કામગીરીનો ધમધમાટ જોવા મળ્યો હતો. ફરી વખત કોવિડ કેસમાં ઉછાળો આવતાં હાજર રહેવા સૂચના અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...