તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:હીરાવેપારીઓને મળવા આવેલા આપના પ્રદેશ પ્રમુખની ધરપકડ

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ-કોંગ્રેસને પડકારનાર હવે મળ્યા: કેજરીવાલ

બુધવારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની મહિધરપુરા પોલીસે અટકાયત કરી હતી. આપના જણાવ્યા પ્રમાણે, ડાયમંડ બુર્સમાં કથિત કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે હીરાવેપારીઓ તરફથી પાર્ટીને વારંવાર રજૂઆતો મળી હતી.જેથી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાળીયા બુધવારે બપોરે સુરતના વેપારીઓને મળવા મહિધરપુરા ડાયમંડ માર્કેટ પહોંચ્યા તો પોલીસે કોઈપણ વેપારીને મળવા દીધા ન હતા અને ગોપાલ ઈટાલીયા અને કાર્યકર્તાઓની અટકાયત કરી જાહેરનામાં ભંગનો ગુનો નોધવામાં આવ્યો હતો. ઘટના અંગે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ મળીને ફ્રેન્ડલી રાજનીતિ કરતા હતા, હવે પહેલી વાર કોઈ એમને પડકારનારું આવ્યું છે.W

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser