તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કરફ્યુમાં રેસ્ટોરન્ટ ચાલુ રાખનારની ધરપકડ, મેનેજરને ઉમરા પોલીસ સ્ટેશને લવાયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં કરફયુ હોવા છતાં અઠવાલાઇન્સ ચોપાટીના ગાર્ડન પાસે સુગર એન્ડ સ્પાઇસની દુકાન 28મી તારીખે મોડી સાંજ સુધી ચાલુ રહેતા ગ્રાહકોની ભીડ થઈ હતી. દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા દુકાન બંધ કરાવી મેનેજરને ઉમરા પોલીસ સ્ટેશને લવાયા હતા. જ્યાં મેનેજર સુભરન્સુ કૃપાસીનધુ પંડા(રહે,રૂમ નં-227, જે.કે.ટાવર )ની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...