તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જાહેરનામાનો ભંગ કરી હજીરામાં રાત સુધી દુકાન ચાલુ રાખનાર વેપારીની ધરપકડ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની મહામારીને ધ્યાને લઇને હજીરાના ગામોમાં દુકાનો સ્વંયંભુ વહેલા બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. ત્યારે રિલાયન્સ કંપની પાસે રાત્રે 9 વાગ્યા પછી દુકાન ચલાવનાર વેપારીને પોલીસે ધરપકડ કરી છે. નાનપુરા કાદરશાની નાળમાં રહેતા સાહિદ અબ્દુલ શેખ (ઉવ.43) હજીરા રિલાયન્સ કંપનીના ગેટ પાસે દુકાન ચલાવે છે. હાલમાં રાત્રે 9 વાગ્યા બાદ દુકાન બંધ કરવાનું જાહેરનામું હોવા છતાં સાહિદે દુકાન ચાલુ રાખી હતી. બનાવ અંગે ઇચ્છાપોર પોલીસે ગુનો નોંધી સાહિદની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...