તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફી માળખું:અડાજણના સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં વિવિધ રમતોનું ફી માળખું મંજૂર

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

અડાજણમાં સાકાર સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં રમતો માટેની ફી નક્કી કરવાનું માળખું સ્થાયીની બેઠકમાં મંજૂર કરાયું હતું. કેન્ટીનને 29 વર્ષના બદલે 3 વર્ષ માટે ભાડ્ડા પટ્ટે આપવાનો નિર્ણય લેવાયો છે. સ્થાયી ચેરમેને જણાવ્યું કે,સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં એન્ટ્રી ફી રૂા.50 નક્કી કરાઈ છે. જીમની વાર્ષિક 2500, ટેબલ ટેનિસની 1800, બેડમિન્ટનની 2200, એરોબિક્સની 2500, યોગાની 1 હજાર, ગેમ્સની 1 હજાર, લોન ટેનિસની 10 હજાર, વોલીબોલની 1200, બાસ્કેટ બોલની 1200 તથા લોકર ફીના 500થી 750 નક્કી કરાયા છે. જ્યારે સ્વીમીંગ પુલના વાર્ષિક 2400થી 4 હજાર નક્કી કરવાની વિચારણા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો