તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂંક:દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ તરીકે રમેશ પટેલની નિમણૂંક

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ ગુજરાતના 2 લાખથી વધુ ખેડૂતો માટે અવાર-નવાર સરકારમાં રજૂઆત કરી લડત આપતી સંસ્થા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના માજી પ્રમુખ જયેશ પટેલ(દેલાડે) ભાજપમાં જોડાય જતાં તેમની પ્રમુખ પદ્દની જગ્યા ખાલી પડી હતી. જેની સામે ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખ દ્વારા જયેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ, આગેવાનોએ મળીને દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ તરીકે રમેશન પટેલની નિમણૂંક કરી છે.

અન્ય સમાચારો પણ છે...