તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીગલ:113 કરોડના આઇટીસી સ્કેન્ડલમાં અન્સારીની ધરપકડ, ધરને ઓફિસ બતાવી હતી

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાંચ બોગસ પેઢીઓના આધારે રૂપિયા 113 કરોડની આઇટીસી મેળવનારા રામપુરાના રહેવાસી અન્સારીની સીજીએસટી વિભાગે ધરપકડ કરી હતી. આરોપીને શુક્રવારના રોજ બપોરે કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાની દલીલો બાદ કોર્ટે આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. રામપુરાનો અન્સારી અરશદમોહંમદ નિઝામ એ.કે.ટ્રેડર્સનો પાર્ટનર છે જે સ્ટીલ અને લોખંડના સ્ક્રેપ સાથે સંકળાયેલો હોવાનું બતાવાયંુ હતુ. 12 અને 13 નવેમ્બરે આરોપીએ જીએસટી સામે કબૂલ્યું હતુ કે, અન્ય પેઢીઓ બોગસ બિલિંગના આધારે આઇટીસી મેળવવા માટે જ ઊભી કરાતી હતી. કોઈપણ જાતની માલની હેરફેર વગર બિલ ઇશ્યુ કરાયા હોવાનું પણ કબૂલ્યંુ હતું. એ.કે. ટ્રેડર્સ ઉપરાંત અધિકારીઓએ નાઝ ટ્રેડર્સ, રામ ટ્રેડર્સ, અલ-કુદસ ટ્રેડર્સની તપાસ કરી હતી જ્યાં ધંધાકીય એક્ટિવિટી નહીં થતી હતી. આ ઉપરાંત વિશાલ ટ્રેડર્સ નામની મેઇન ઓફિસ તો એક ઘરમાં બતાવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો