તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વરાછામાં દારૂ ભરેલી કારમાં આગ લાગી હતી તેમાંથી બીજી એક નંબર પ્લેટ મળી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવારે વરાછામાં રસ્તા પર એક કારમાં આગ લાગી હતી. કારમાંથી દારૂની 62 બોટલો મળી આવી હતી. તે કાર પર લાગેલી નંબર પ્લેટ બોગસ હતી. કારમાંથી બીજી એક નંબર પ્લેટ મળી હતી. વરાછામાં ઇશ્વરકૃપા ત્રણ રસ્તા પાસે આહિર સમાજની વાડી નજીક રેનોલ્ટ કંપનીની ક્વીડ કારમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડે આગ બુઝાવી હતી. કારમાંથી દારૂની 62 બાટલીઓ મળી આવી હતી. કારની નંબર પ્લેટ પર જીજે-05-આરસી-1685 નંબર હતો.

તપાસ કરતા તે નંબર પ્લેટ બોગસ નીકળી હતી. તે નંબર વાળી કાર ચનાભાઈ બોખીરિયા પાસે પોરબંદરમાં છે. તપાસ કરતા કારમાંથી અન્ય એક નંબર પ્લેટ જીજે-15-સીએફ-6227 મળી આવી હતી. તેના આધારે તપાસ કરતા આ હરેશભાઈ વરલી નામના વ્યકિતના નામે છે. પોલીસે હરેશભાઈની પૂછપરછ કરી હોવાની માહિતી મળી છે.જોકે છેલ્લે કાર તેમના કબજામાં ન હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો