તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઈન્દોરની રાડાર્ટ સંસ્થા દ્વારા વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ નિમિત્તે ઓનલાઈન એક્ઝિબિશન યોજાયું હતું. જેમાં દેશભરના 1008 કલાકારોના પેઈન્ટિંગ પ્રદર્શનમાં મુકાયા હતા. જેમાંથી સુરતના સુરતના બિજલ લશ્કરી, છાયા કંસારીવાલા, જેસલ ખાંડવાલા, નેહા બારડીયા અને પ્રશાંત મારૂના ચિત્રો પણ પ્રદર્શનમાં મુકાયા હતા. આ ઓનલાઈન એક્ઝિબિશનને ઈંગ્લેન્ડના એક્સટ્રાઓર્ડિનિયર વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
તૂર્કી, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા 16 દેશોના 38 કલાકારો પણ જોડાયા હતા. જેમાં જે બદલ તેઓને વર્લ્ડરેકોર્ડનું સર્ટિફિકેટ અને મેડલ મેળવ્યો છે. પ્રદર્શનમાં જેસલ ખાંડવાલાએ શ્રીનાથજીનું 6*6નું પિછવાઈ પેઈન્ટિંગ કેનવાસ પર દોર્યું હતું. જેને તૈયાર કરતા તેમને 3 મહિનાનો સમય લાગ્યો હતો.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.