આયોજન:L&Tમાં 140 મેટ્રિક ટનનું એન્ડ શિલ્ડ તૈયાર કરાયું

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હરિયાણા અણુવિદ્યુત પરિયોજનામાં સ્થાપિત કરાશે

હરિયાણાના ફતેહબાદ જિલ્લાના અણુવિદ્યુત મથક માટે સુરતની એલએન્ટીમાં 140 મેટ્રિક ટનનું એન્ડ શિલ્ડ તૈયાર કરવામાં આવ્યું. જેને હરિયાણા અણુવિદ્યુત પરિયોજના (જીએચએવીપી)માં સ્થાપિત કરવામાં આવશે.

આ શિલ્ડ્સ રિએક્ટર્ટમાંથી ડાટરેક્ટ આવતા રેડિએશને અટકાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એન્ડ-શીલ્ડ્સનો ડાયામીટર 9 મીટર છે અને વજન 140 મેટ્રિક ટન છે. એલએન્ડટી હેવી એન્જિનીયરિંગના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ અને હેડ અનિલ વી પરબે કહ્યું હતું કે, ‘અમને કોવિડ-19 મહામારી વચ્ચે પણ નિર્ધારિત સમયગાળાના 3 મહિના અગાઉ આ મહત્વપૂર્ણ ઉપકરણની ડિલિવરી કરવાનો ગર્વ છે.’

અન્ય સમાચારો પણ છે...