તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સલાબતપુરામાં બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરનારો પકડાયો

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક

સલાબતપુરા વિસ્તારમાં રહેતા આઠ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સલાબતપુરા વિસ્તારમાં રહેતા સાજીદભાઇ (નામ બદલ્યું છે) માર્કેટમાં સાડી કટીંગ કરી ગુજરાન ચલાવે છે. તેમના 8 વર્ષના દિકરાને છેલ્લા દસેક દિવસથી તેમના મકાનના નીચે રહેતો સેબાજ હનીફ માંકડ સાથે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો.

બાળકને આ અંગે તેના માતા પિતાને જાણ કરશે તો મારી નાખવાની ધમકી આપી આપતો. બાળકને કુદરતી હાજત વખતે લોહી નિકળતા તેણે માતાને હકીકત જણાવતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સલાબતપુરા પોલીસે તપાસ આદરી આરોપી સેબાજને પકડી પાડ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો