તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:પાલિકામાં ટર્મ પુર્ણ છતાં પદાધિકારીના નામો એપથી ન હટ્યા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલિકામાં વર્ષ 2015થી 2020ની પાંચ વર્ષની ટર્મમાં રહેલા મેયર સહિતના પદાધિકારીઓ તથા નગરસેવકોનીની ટર્મ પૂર્ણ થઇ ગઇ છે. જેથી મેયર, ડે.મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, શાસકપક્ષ નેતા તથા વિવિધ કમિટીઓના ચેરમેન પાસેથી ઓફિસ, કાર, મોબાઇલ લઇ લેવામાં આવ્યા હતા. ઓફિસની બહારથી નેમ પ્લેટ પણ કાઢી નાંખવામાં આવી હતી ત્યાં બીજી તરફ સ્માર્ટ સિટીની વાતો કરતી સુરત મહાનગર પાલિકા પોતાની મોબાઇલ એપ ઉપર જ મેયર સહિતના તમામ પદાધિકારીઓ અને નગરસેવકોના નામો કાઢવાનું ભૂલી ગઇ છે. પાલિકાના ચૂંટાયેલા નગરસેવકોની ટર્મ 13 ડિસેમ્બર રાત્રિના 12 વાગે પૂર્ણ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો