તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:‘યુનિવર્સિટીના કર્મીને વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપો’, કર્મચારીઓને આવવા-જવામાં તકલીફ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીએનએસજીયુના સેનેટ સભ્યએ કુલસચિવને પત્ર લખીને  હાલ લૉકડાઉનની સ્થિતિમાં વાહન વ્યવહારની અગવડ પડતા સુરત બહારના કર્મચારીને યુનિવર્સિટીમાં રહેવા જગ્યા અપાય અથવા તેમને ઘરથી કામ કરવા માટે મંજૂરી આપવા, તેવી રજૂઆત કરી છે. સેનેટ સભ્ય કનુ ભરવાડ જણાવે છે કે, રેલવે વ્યવહાર બંધ છે.  આ સ્થિતિમાં યુનિવર્સિટીના કર્મચારીઓને આવવા-જવામાં તકલીફ પડી રહી છે. જેથી વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...