તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • All The Bridges Of The City Are Decorated On Diwali, Lighting On Swami Vivekananda Bridge And Circle: Colorful Lights On Riverbridge

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેજીની રોશની:દિવાળી આવતા શહેરના તમામ બ્રિજ શણગારાયા, સ્વામી વિવેકાનંદ બ્રિજ અને સર્કલ પર લાઇટિંગ: રિવરબ્રિજ પર રંગબેરંગી લાઈટથી તાપી ઝગમગી

સુરત6 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાની મંદી પર તેજીની રોશની હાવી

દિવાળી આવતા શહેરના તમામ બ્રિજ શણગારાઈ રહ્યા છે. સ્વામી વિવેકાનંદ બ્રિજ અને સર્કલ પર લાઇટિંગ કરાઈ છે. નાનપુરાના માછીવાડમાં મોટા ભાગના ઘરો પર લાઇટિંગ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો