તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડ:માર્કેટમાં ‘માસ્ક નહીં તો શાકભાજી નહીં’ ના સ્ટીકર ચોંટાડી દેવાયા, અલ ખલીલ ટી સ્ટોલને 5 હજારનો દંડ કરી બંધ કરાવી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેન્ટ્રલમાં પણ ફરી કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સેન્ટ્રલ ઝોનના ઇ.ચા. ડેપ્યુટી કમિશનર ગાયત્રીબેન જરીવાલા નાયબ આરોગ્ય અધિકારી ડો.મહેન્દ્ર પટેલ સહિતની ટીમ રસ્તા ઉપર ઉતરી આવી હતી. ઝાંપા બજાર, ચૌટા બજાર, સૈયદપુરા માર્કેટ વિસ્તારોમાં ભીડભાડવાળા સ્થાનો ખાતે માસ્ક, સોશ્યલ ડિસ્ટંન્સિંગનું પાલન નહી કરનારાને સમજ આપી હતી. શાકભાજીવાળાને તેમના સ્થાનો પર ‘માસ્ક નહીં તો શાકભાજી નહીં’ ના સ્ટીકર લગાવડાવ્યા હતાં. સોશ્યલ ડિસ્ટંન્સિંગ નહી જળવાતાં અલ ખલીલ ટી સ્ટોલને 5 હજારનો દંડ કરી સ્ટોલને બંધ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો