તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતરિક બદલી:કોર્પોરેટરોની ફરિયાદ પછી સેન્ટ્રલ ઝોનના ડી.એન. બસાકને હટાવાયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડીસાંજે કાર્યપાલક ઇજનેરોની આંતરિક બદલી

મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ બુધવારે કાર્યપાલક ઇજનેરોની આંતરિક બદલી કરી હતી. સેન્ટ્ર્લ ઝોનમાંથી કાર્યપાલક ઇજનેર ડી.એન.બસાકને ખસેડી ટ્રાફિક સેલની જવાબદારી સોંપી છે. કોટ વિસ્તારના કોર્પોરેટરો દ્વારા સેન્ટ્ર્લ ઝોનમાં કાર્યપાલક ઇજનેરને બદલવા માંગ કરાતા બસાકની બદલી કરાયાની ચર્ચા છે. ડ્રેનેજ વિભાગના ડે.ઇજનેર માંજરાવાલાને સેન્ટ્રલ ઝોનમાં મુકાયા છે.

કયા અધિકારીની ક્યાં ઝોનમાં બદલી કરાઈ

નામહાલની જગ્યાનવી જગ્યા
ડી.એન.બસાકસેન્ટ્રલ ઝોનટ્રાફિક સેલ
ડી.આર.ગોહિલટ્રાફિક સેલ-બીઆરટીએસ પ્રોજેક્ટ સેલઉધના ઝોન
બી.આર.ભટ્ટસરથાણા ઝોનસેન્ટ્રલ ઝોન
બી.બી.દેસાઈહાઉસિંગ, ગાર્ડન સ્વિમિંગ પુલ વિભાગસરથાણા ઝોન
અન્ય સમાચારો પણ છે...