તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:વેક્સિન લીધાં બાદ પાલિકા કર્મચારીની તબિયત બગડતા હોસ્પિટલ ખસેડાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નવાગામમાં ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીને શુકવારે પાલ સેન્ટર પર વેક્સિન લીધી હતી. વેક્સિન લીધા પછી થોડા સમયમાં કર્મચારીની હાલત ગંભીર થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બે-ત્રણ કલાક સારવાર લીધા પછી રજા આપી દેવામાં આવી હતી. શનિવારે પાછી તેની તબિયત બગડતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો છે.

વધુમાં આ બાબતે પાલિકાના ઓફિસર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે 5 વર્ષથી તેને પ્રેસરની બિમારી છે અને રેગ્યુલર દવા પણ લેતો ન હતો. શુકવારે તેને સેન્ટર પર વેકસીન મુકવામાં આવી હતી. વેક્સિનને કારણે નહિ પરંતુ પ્રેશરની બિમારીને કારણે તેની તબિયત બગડી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો