સમસ્યા:કેમિકલ ચોરી કાંડમાં આગોતરા રદ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સીઆઇડી ક્રાઇમે ઝડપી પાડેલાં કેમિકલ ચોરી કૌભાંડમાં ઝડપી પાડ્યું હતુ. આ કાંડમાં મુખ્ય આરોપી ગણાતા મુન્ના ભરવાડ દ્વારા કરવામાં આવેલી આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. સરકાર તરફે એપીપી અરવિંદ વસોયાએ દલીલો કરી હતી. આ કાંડમાં પોલીસે કુલ 11 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. જેમાં ચાર આરોપી આશિષ રાજપૂત, ચંદન ગુપ્તા, પન્નાલાલ અને કાલુસિંહ રાજપૂતે કરેલી જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...