તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવેશ કાર્યવાહી:બીકોમ, બીબીએ, બીએસસીની પ્રવેશ કાર્યવાહી આજે પૂર્ણ થશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદ યુનિવર્સિટીમાં શનિવારે બીકોમ, બીબીએ અને બીએસસીની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થનારી છે. બે બેચ પુર્ણ થયા બાદ ત્રીજા બેચની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાય હતી. જોકે, બીજા અને ત્રીજા બેચની પ્રવેશ પ્રક્રિયા ધોરણ-12ની પૂરક પરીક્ષામાં પાસ થનારા અને પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે હાથ ધરાઈ હતી. તેવામાં જ ત્રીજા બેચમાં બીકોમમાં 462, બીબીએના 90, બીએસસીમાં 343 અને બીએસસી કમ્પ્યુટર સાયન્સમાં 19 ફોર્મ ભરાયા છે. બીકોમની 28,925 બેઠક છે. જેમાં પહેલા તબક્કામાં 19,782 બેઠક ભરાતા 9,143 બેઠક ખાલી પડી હતી. તે પછી બીજા તબક્કામાં 3,076 ફોર્મ ભરાયા છે. તેવી જ રીતે બીબીએમાં પહેલા તબક્કામાં 3270 અને બીસીએમાં 3311 બેઠક ભરાતા 630 અને 1009 બેઠક ખાલી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો