તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:VNSGUના LL.M.ના પ્રવેશ ફોર્મ 31મી સુધી ભરી શકાશે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ એલએલએમના એડમિશનના ઓનલાઇન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કર્યો છે. જે મુજબ ઓનલાઇન ફોર્મ 31મી ડિસેમ્બર સુધીમાં ભરી શકાશે. યુનિવર્સિટીની એડમિશન કમિટીથી જણાય આવે છે કે શૈક્ષણિક વર્ષ 2020-21માં પહેલા વર્ષમાં એલએલએમના અભ્યાસના ઓનલાઇન પ્રવેશ ફોર્મની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર, 2020 હતી. જે લંબાવી 31 ડિસેમ્બર, 2020 કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો