તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોન કૌભાંડ:આરોપી ભૂપેશ શાહ 4 દિવસના રિમાન્ડ પર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રાઇવેટ બેન્ક સહિત અન્ય ફાયનાન્યિલ કંપની પાસે કોમર્શિયલ વાહનના બોગસ પુરાવા એકત્રિત કરી લોન કૌભાંડ આચરનારા આરોપી ભૂપેશ શાહને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. શનિવારે આરોપી ભૂપેશ શાહને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી.

સરકાર પક્ષની દલીલ હતી કે આરોપી બોગસ પુરાવાના આધારે આરટીઓના ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો. બચાવ પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઈની દલીલો બાદ કોર્ટે 10મી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો