તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:12% ટ્યૂશન ફી મુદ્દે શૈક્ષિક સંઘ કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં ટ્યૂશન ફી વીસની જગ્યાએ બાર ટકા કાપવાનો નિર્ણય લેવાતા શૈક્ષિક સંઘમાં રોષ ફેલાયો છે. જોકે, આ નિર્ણય બાદ ખાનગી કોલેજોના સંચાલકોને નુકશાન નહીં પહોંચે તે માટે તેમણે પ્રોફેસરોના પગાર કાપવાનો નિર્ણય લીધો હોવાની વાત છે. આમ, આવી સ્થિતિને પગલે શૈક્ષિક સંઘે ફરી એક વખત કુલસચિવ સાથે બેઠક કરીને ટ્યૂશન ફી બાબતમાં સુધારો થાય તેવી માંગ કરી હતી. પણ તેમાં સુધારો નહીં થતા શૈક્ષિક સંઘ આજથી એટલે કે સોમવારથી કાળી પટ્ટી બાંધીને ફોટો પાડી સોશિયલ મીડિયા પર મૂકી વિરોધ નોંધાવશે. શૈક્ષિક સંઘ કહે છે કે નિર્ણયમાં સુધારો કરવાની માંગ કરી હતી પણ હજી સુધી સુધારો આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો