તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:જમવા મુદ્દે બોલાચાલી થતા વરાછામાં લિવ ઈન રિલેશનમાં રહેતી યુવતીએ ફાંસો ખાધો

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચના નેત્રંગની વતની અને હાલ મોટાવરાછામાં દરબાર મહોલ્લામાં રહેતી 20 વર્ષિય સુનિતા વસાવાએ પોતાના ઘરે સવારે ફાંસો ખાધો હતો. સુનિતાને એક વર્ષથી સંતોષ સાથે પ્રેમસંબંધમાં હતી. જેથી પરિવારના સભ્યોએે બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. બાદમાં સુનિતાને સંતોષ વિના નહિ ચાલતા ઘર છોડી સંતોષ સાથે લિવ ઇનમાં રહેતી હતી. સંતોષ કોઈક દુકાનમાં કામ કરી ગુજરાન ચલાવતો હતો. બુધવારે સંતોષ કામ પર જતાં સુનિતાએ સંતોષને જમવા બાબતે ફોન કર્યો હતો. જેને લઈને બંને વચ્ચે ઝઘડો થતા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser