તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:ઓનલાઈન કાપડ વેપાર કરતા યુવકે ઓફિસમાં ફાંસો ખાધો

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • પુણાની ઘટના, આપઘાતનું કારણ અકબંધ

પુણા ખાતે ઓનલાઈન લેડીઝ વેરનો ધંધો કરતા વરાછાના યુવકે પોતાની ઓફિસમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. પોલીસ આપઘાતનું કારણ જાણી ન શકી હતી. વરાછા શિવ શંકર પાર્વતી સોસાયટી ખાતે રહેતા ચિંતન ઠાકરશી સોનાણી(24) ભાગીદારીમાં ઓનલાઈન લેડીઝ વેરનો વેપાર કરતો હતો જેની ઓફિસ પુણાની ઈન્ટરનેશનલ માર્કેટમાં ઓફિસમાં હતી.

રવિવારે એક મિત્રની ગાડી પાર્કિંગમાં હતી તે લેવા ગયો હતો. ત્યારે ચિંતનની ઓફિસ ખુલ્લી દેખાઈ હતી. રવિવારની રજાના દિવસે ઓફિસ ખુલ્લી જણાતા મિત્ર ઓફિસમાં કોણ છે તે જોવા માટે ગયો હતો. ચિંતન ઓફીસમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. બનાવની જાણ થતા પુણા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો