તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:કેન્સરથી કંટાળી યુવકે હોસ્પિટલમાં જ આપઘાત કર્યો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્સરની બિમારીથી પીડાતા ઉધનાના વિષ્ણુ નગરમાં રહેતા 45 વર્ષિય બાબુભાઇ સોનવણેએ શનિવારે સવારે 5 વાગ્યાના અરસામાં ભરત કેન્સર હોસ્પિટલના મેલ વોર્ડની ગેલેરીમાં જઇ ચાદર વડે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેઓ અગાઉ બે વાર હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લઈ ચુક્યા હતા.

ત્રીજી વખત તેઓ હોસ્પિટલના મેઇલ વોર્ડમાં દાખલ થયા હતા. સારવાર કરતી નર્સોને જાણ થતા તેઓએ હોસ્પિટલના સંચાલકોને આ અંગે જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો