તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ભટારમાં વેપારીની કારને ટ્રેકટર ચાલકે ટક્કર મારી, ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરાઇ

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક

રિંગરોડની એનટીએમ માર્કેટમાં કાપડનો ધંધો કરતા અને વેસુ શ્યામ પેલેસમાં રહેતા સન્ની હરીશચંદ્ર ગાંધી 13મી તારીખે સવારે કાર લઈને હોસ્પિટલ જતા હતા. દરમિયાન જમનાનગર બસ સ્ટેન્ડ પાસે ભટાર તરફથી આવતા ટ્રેકટર ચાલકે ફુલ સ્પીડમાં આવી કારને ટક્કર મારી દીધી હતી. વેપારીનો ભાઈ હોસ્પિટલમાં એડમિટ છે. બનાવ અંગે ઉમરા પોલીસે વેપારીની ફરિયાદ લઈ ટ્રેકટર ચાલક સુભાષ કિશન તાતડે(રહે,આઝાદનગર, વિશ્વકર્મા મંદિરની પાસે,ભટાર)ની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી તેને તપાસ માટે નવી સિવિલમાં લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો