સોનાની ઘારી:સુરતના એક મીઠાઈ વિક્રેતાએ સોનાની ઘારી બનાવી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતને સોનાની મૂરત પણ કહેવામાં આવે છે. અહીં ખાણીપીણીની વસ્તુઓ દેશભરમાં વખણાય છે. ત્યારે અહીં ચંદી પડવા માટે ખાસ ખાવામાં આવતી ઘારી દુનિયાભરમાં ફેમસ છે. સુરતના એક મીઠાઈ વિક્રેતાએ ખાસ ગોલ્ડન ઘારી બનાવી છે. જેના પર શુદ્ધ સોનાનો વરખ ચડાવાયો છે. 1 કિલો ઘારીનો ભાવ 11,000 રૂપિયા રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...