તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વેસુમાં 11માં માળે ઘરના મંદિરમાં શોર્ટસર્કિટથી આગ, જાનહાનિ ટળી

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • સારોલીમાં એમ્બ્રોઈડરીના બંધ કારખાનામાં શોર્ટસર્કિટથી આગ

વેસુ વીઆઈપી રોડ પર પુણ્યભૂમિ કોમ્પલેક્ષમાં ગુરુવારે સવારે 11માં માળે ઘરના મંદિરમાં ઈલેક્ટ્રીક શોર્ટસર્કીટથી આગ ભભૂકી ઉઠી હતી. કોમ્પલેક્ષના રહીશો તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. ફર્નીચર અને વાયરીંગ બળી ગયું હતું. સદનસીબે કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.

અન્ય એક બનાવમાં પુણા સારોલી જયભવાની ઈન્ડસ્ટ્રીયલમાં એક બંધ એમ્બ્રોઈડરીના કારખાનામાં મશીનમાં શોર્ટસર્કીટથી આગ લાગી હતી. કારખાનામાં ત્રણ મશિન હતાં, જેમાં એકને નુકશાન પહોંચ્યું હતું. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો