તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:યુવતીને ભગાડી જવાના ઠપકા મુદ્દે અમરોલીમાં ચપ્પુ મરાયું

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરોલી ઓમ શાંતિનગરમાં રહેતા મોહનભાઇ વણઝારા કાર્ટિંગનો વ્યવસાય કરે છે. ત્યાજ મિત્ર રતનસિંહ પરમાર રહે છે. રતનસિંહના પુત્ર મયુરને એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. 3 વર્ષ પહેલાં મયુર આ યુવતીને લઇને ભાગી ગયો હતો. આ વાતની જાણ રતનસિંહે મિત્ર મોહનભાઇને કરતા તેમણે મયુરને ઠપકો આપ્યો હતો. ત્યારથી મયુર મોહનભાઇ સાથે બદલો લેવા માંગતો હતો.

શનિવારે સાંજે મોહનભાઇ કામ માટે ગયા હતા. ત્યારે મયુરે તેમને આંતરીને લાકડાના ફટકા વડે માર માર્યો હતો. તેમજ પેટના ભાગે ચપ્પુના ઘા મારી નાસી ગયો હતો. અમરોલી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો