તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કોરોનાના દર્દીઓની રોજની માહિતી નહીં આપનાર હોસ્પિટલને નોટીસ ફટકારાઈ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગ્રામ્યના કોરોનાના કેસોનો દૈનિક રિપોર્ટ જિલ્લા આરોગ્ય મુખ્ય અધિકારીની કચેરીએ રોજ મોકલવાનો હોય છે. જો કે પરવટ પાટિયાની યુનિટી હોસ્પિટલે કોઈ માહિતી ન આપતા જિલ્લા વિકાસ અધિકારીએ નોટીસ પાઠવી છે . બે દિવસમાં સ્પષ્ટતા ન કરાય કાર્યવાહી કરવાની વાત કરી છે. હોસ્પિટલના સેન્ટલ હેડ ડો. મોનિલ પરમારે કહ્યું કે, વર્ક લોડ અને સ્ટાફ ઓછો હોવાને કારણે એક-બે કલાક થોડું લેટ થયું હોય, બાકી રેગ્યુલર મોકલીએ છીએ. હવે પછી વહેલી તકે મોકલી આપીશું.

અન્ય સમાચારો પણ છે...