તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:તાપ્તી વેલીની માન્યતા મુદ્દે સંચાલકોને નોટીસ ફટકારાઈ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપ્તી વેલી સ્કૂલના વાલીએ વકીલ મારફતે શાળાના આચાર્ય તેમજ સંચાલકો નોટીસ મોકલી શાળાની માન્યતા રદ કરવાની માંગ કરી છે. વાલીએ જણાવ્યું કે, તાપ્તી વેલી સ્કૂલમાં એક વિદ્યાર્થીના વાલીએ એલસી માંગતા શાળાએ વિદ્યાર્થી સ્કૂલને લાયક ના હોવાની સાથે પેરેન્ટસ ડિફોલ્ટર છે તેવી ગંભીર નોંધ કરી હતી. જેથી વાલીએ વકીલ મારફતે શાળાના આચાર્ય, સંચાલકો, તેમજ વિવિધ સરકારી વિભાગોના વડાઓ તથા રાજકીય આગેવાનોને નોટીસ મોકલી શાળાની માન્યતા રદ કરવા સુધીની માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...