તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સરથાણામાં બાળકોના ઝઘડામાં માતા અને પુત્રીએ પશુપાલકને માર માર્યો

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સરથાણા શક્તિ વિજય સોસાયટીમાં રહેતા રાજુભાઇ નારણભાઇ રબારી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. રાજુભાઇનો દિકરો પીહાન પડોશમાં રહેતા જીજ્ઞાશાબેન અશ્વિનભાઇ પટેલનો દિકરો જીલ તથા તેનો મિત્ર જેનીશ ઘર નજીક રમતા હતા. ત્યારે રમતી વખતે જીલએ ધક્કો લાગતા પીહાન નીચે પડી જતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જેથી રાજુભાઇ આ મામલે જીજ્ઞાશાબેનના ઘરે સમજાવવા માટે ગયા હતા. જેથી જીજ્ઞાશાબેન અને તેની દિકરી શ્રૃતિએ ગાળો આપી રાજુભાઇને માર માર્યો હતો. બનાવ અંગે અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો