તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:કૃભકો રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે આધેડનું મોત

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ક્રિભકોથી કોસાડ જતાં રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા એક અજાણ્યા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. માથાનો ભાગ છુંદાઇ જતા ઓળખ થઈ શકી ન હતી. રાંદેર પોલીસે તપાસ શરૂ કરી છે. ક્રિભકોથી કોસાડ જતા રેલવે ટ્રેક પર સોમવારે સાંજે ગુડ્સની અડફેટે આશરે 45થી 50 વર્ષીય આધેડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો