તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પાલનપુરમાં પેનલ ઉતારતી વખતે આધેડનું ટેમ્પોમાંથી પટકાતાં મોત

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અડાજણમાં રહેતા આધેડનું પાલનપુર જકાતનાકા પાસે ટેમ્પોમાંથી સોલાર પેનલ ઉતારતી વેળા પટકાતા મોત નીપજ્યું હતું. અડાજણમાં એસએમસી કવાટર્સમાં રહેતા 55 વર્ષીય નાગેશભાઈ પ્રહલાદભાઈ પવાર શનિવારે પાલનપુર જકાતનાકા પાસે નીલકંઠ રેસિડેન્સી નજીકના ટેમ્પામાંથી સોલાર પેનલ ઉતારતા હતા. સોલાર પેનલ નીચે ઉતારતી વખતે નાગેશભાઇ અચાનક નીચે પટકાયા હતા. જેના પગલે તેમને ગંભીર ઇજાઓ થતાં મોત નીપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...